Recent Comments

ગુજરાત સમાચાર પણ યુનિકોડમાં

બુધવાર, 2 જુલાઈ, 2008 કાપલીઓ , , , , 2 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

વાહ ભૈ વાહ! હવે ગુજરાત સમાચાર પણ યુનિકોડમાં આવી રહ્યું છે. ના, આ વિશાલ મૉણપરાનાં યુનિકોડ ટ્રાન્સલિટરેશન કે મેધાસનાં યુનિકોડ ટ્રાન્સલિટરેશન ની વાત નથી.

મને તેનું બીટા વર્ઝ્ન અહિં (beta.gujaratsamachar.com) જોવા મળ્યું. પણ લાગે છે કે કંઈક કારણસર આ પ્રોજેક્ટ તેમણે પડતો મૂક્યો છે. કેમ કે

  • આ એક જ દિવસ નો પ્રિવ્યૂ છેઃ ૨૭-૭-૨૦૦૭
  • તેની વર્તમાન સમચારો સાથે કોઇ ડાયરેક્ટ લિંક નથી.
  • ખાસઃ ગુજરાત સમાચાર તરફથી કોઈ ઑફીશીયલ જાહેરાત નથી કરવામાં આવી!


તમારી પાસે કોઇ અપડેટ છે?

2 Response to "ગુજરાત સમાચાર પણ યુનિકોડમાં"

અજ્ઞાત કહ્યું...

હા, લાગે છે કે છાપાંને સાચવવાં માટે તેમણે પ્રોજેક્ટ પડતો મુક્યો છે..

AM કહ્યું...

I also loved new Gujarat samachar beta website but i noticed something.i think they are in the process of to make it on subscription base.means you have to register and also have to pay for it online.some of article or news i was trying to read showing me i was not registered and not eligible to read.oh well.let's see what happens?

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.