આજે Google Books API નું પહેલું ઉદાહરણ જોવા મળ્યું એટલે અજમાવવા માટે Doctor સાહેબની કલમનો ચાહક બીજું શું કરી શકે? એમની diary માંથી સત્યકથાઓનું આ સંકલન મળ્યું Google Books પર તે મૂકી જોઉં છું. આ માત્ર preview છે એટલે આખેઆખી ચોપડી અહિં વાંચી નાખવાની આશા રાખશો નહિં! આ સિવાય બીજી પણ કેટલીક books મળી:
- લતા - એક દંતકથા - Dr શરદ ઠાકર
- શ્વાસના પ્રવાસમાં - ડૉકટરની ડાયરી(Doctorની diary)ની સત્યકથાઓ - હરીશ ભિમાણી એ લખેલા વૃતાંતનું ભાષાંતર Dr શરદ ઠાકર દ્વારા
- પડઘા ઊગ્યા પ્રેમમાં - Dr શરદ ઠાકર :: No Preview :(
- ડોક્ટરની ડાયરી (Doctorની diary) - Dr શરદ ઠાકર :: No Preview :(
1 Response to "ડૉ. શરદ ઠાકર on Google Books"
ડોક્ટર સાહેબની બધી જ વાર્તાઓ: http://gujaratiliterature.wordpress.com/category/%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B6%E0%AA%B0%E0%AA%A6-%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AA%B0/
Post a Comment
આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.