Recent Comments

આખરે... BSPC autoreplies!

ગુરુવાર, 27 નવેમ્બર, 2008 કાપલીઓ , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

અત્યાર સુધી DIMA (Department of Immigration and Citizenship) ના Adelaide Skilled Processing Center ના auto reply email address (aspc ડૉટ processing ઍટ immi.gov.au) પર કઈ typeની visa application નું કામકાજ કેટલે આવ્યું તે જાણવા મળતું હતું પણ પહેલી july પછી load sharing માટે Brisbane માં નવી office ખૂલી પણ ત્યાં visa file કેટલે પહોંચી તેના સમાચાર મેળવવાની કોઈ રીત નહોતી. આજે General Skilled Migration Brisbane ના auto reply email address (gsmb ડૉટ information ઍટ immi.gov.au) ની જાણ થઈ!

No Response to "આખરે... BSPC autoreplies!"

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.