Recent Comments

नाम जपन क्यूं छोड दीया

શુક્રવાર, 11 જુલાઈ, 2008 કાપલીઓ , , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો


આ મારી જૂની માય ઑન હાઈસ્કૂલ, હિંમતનગરમાં સવારે આદરણીય શ્રી પ્રવિણભાઈ રાવલના સ્વરમાં, તેમની પોતાની સ્વર-રચનામાં પ્રાર્થના તરીકે ગવાતું ગીત મને ગમતું હતું તે e-snip પર મળ્યું. હું પણ એ પ્રાર્થનાવૃંદમાં સામેલ હતો અને અન્ય ઘણી પ્રાર્થનાઓ અહિં મૂકવાનો વિચાર છે.
બીજી થોડી પ્રાર્થનાઓ


  1. તુ તારા દિલનો દિવો થાને, ઓ રે ઓ રે ઓ તેજના છાયા

  2. નમું શારદે નમી-નમી તારા ચરણમાં, સ્વીકારજો વંદન માં મારા ઋજુ હૃદયના

  3. આ આંખ મળી તો મળ્યું આભને ચરણ મળ્યા તો ધરતી, આ લીધા હાથમાં હાથ ઊછળી આવે ઊમંગ ભરતી

  4. એક સવારે આવી મુજને કોણ ગયું ઝબકાવી

  5. मिलकर गाओ सब गुण मां का

  6. O God, I pray to you, forgive my acts of sin I've done

તમે કંઈ મદદ કરી શકો?



नाम जपन क्यूं छोड दीया? तूने नाम जपन क्यूं छोड दीया?
क्रोध न छोडा, जूठ न छोडा, सत्यवचन क्यूं छोड दीया?
जूठे जगमें दिल ललचाकर, असल वतन क्यूं छोड दिया?
कौडीको तो खूब सम्हाला, लाल रतन क्यूं छोड दिया?
जेहि सुमिरन ते अतिसुख पावे, सो सुमिरन क्यूं छोड दिया?
खालस ईक भगवान भरोसे, तन-मन-धन क्यूं ना छोड दिया?



keywords: NAAM JAPAN KYO CHHOD DIYA,Nam Japan Kyu

No Response to "नाम जपन क्यूं छोड दीया"

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.