Recent Comments

ફ્લિકર પિક્ચર્સને બ્લો-અપ કરો

બુધવાર, 30 જુલાઈ, 2008 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

તમારા ફ્લિકર ફોટોઝને http://blowup.bondartsciencefair.com પરની આ સેવાથી ખૂબ જ આકર્ષક ફૂલસ્ક્રીન રૂપમાં જુઓ.
આ ટેક્ષ્ટ્બૉક્ષમાં તમારું (કે બીજા કોઈનું!) ફ્લિકર નામ ઍંટર કરીને બાજુની લિંક પર ક્લિક કરો. (નવી વિંડો કે ટૅબમાં ખૂલશે).
ફ્લિકર નામ : બ્લો-અપ!

આભાર: Blow Up Shows Off Flickr Photos Full-Screen [Flickr]

No Response to "ફ્લિકર પિક્ચર્સને બ્લો-અપ કરો"

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.