Recent Comments

સંદેશ: જૂમલાનો હૂમલો

બુધવાર, 30 જુલાઈ, 2008 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ના આ કોઈ આતંકવાદના સમાચાર નથી! હજી 23 જુલાઈએ સંદેશે તેનું નવું વર્ઝન રજૂ કર્યાને બહુ સમય નથી થયો ત્યાં આજે ઈંડિક-જૂમલા પર આધારિત સંદેશનું બીટા સ્વરૂપ અહિ ટૉક-ઍન-કૅફે જોવા મળ્યું. લાગે છે કે .Net/PHP નો દ્વંદ્વ આના પાછળ નું કારણ છે પણ જૂમલાનો હૂમલો આગળ વધારવા જેવો છે કારણકે તે ઓપનસોર્સ છે.

No Response to "સંદેશ: જૂમલાનો હૂમલો"

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.