Recent Comments

સંદેશ અને ગામને મોઢે ગળણું – mind your... comments!

મંગળવાર, 19 ઑગસ્ટ, 2008 કાપલીઓ , , , 2 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

સંદેશને પોતાની site પર લખાતી comments ની કંઈ પડી છે કે નહિં! અમુક રાજકીય (અમેરિકાએ હાથ ઊંચા કર્યા મુશર્રફને આશ્રય નહીં આપે ) અને ફિલ્મ વિષયક લેખો (હું મુસ્લિમ છું એટલે મને ઘર મળતું નથી : સૈફ અલી ખાન ) પર તો અભદ્ર ભાષાથી ભરેલા પ્રતિભાવો ની ભરમાર છે. હું માનું છું કે બધા પ્રતિભાવો પર નજર રાખવી શક્ય નથી પણ Blogger અને Wordpress પર જે નીતિ અપનાવવામાં આવે છે કે જેથી માત્ર પોતાનું OpenID ધરાવનાર જ પ્રતિભાવ પાઠવી શકે તેવું કંઈક કરવું જરૂરી છે. અને સામે, પ્રતિભાવો વાચકોના હૉય છે અને જે તે સાઈટના નથી તે વાત સાચી, આમાં સંદેશનો કંઈ વાંક નથી તેમ કહી શકાય, પણ આ પ્રતિભાવો માં કેટલાંક ગુજરાતી વાચકોની netiquette જણાઈ આવે છે.

2 Response to "સંદેશ અને ગામને મોઢે ગળણું – mind your... comments!"

Unknown કહ્યું...

Sandesh realized it lately and they removed all comments..! Was a good feature but not properly implemented. When you click on most commented articles, you will find no comments for those articles as well !!

Manish Mistry કહ્યું...

હા અલ્પેશભાઈ, આભાર! આશા રાખીયે કે આ feature પાછું આવે!

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.