ગુજરાતી Lexiconની Teamએ રતિકાકાને આજે તેમના જન્મદિવસે ગુજરાતી Lexicon site ના નવા અવતારની સરસ ભેટ આપી! હું આ દિવસની રાહ જોઇ રહ્યો હતો. અગાઉ ભગવદ્ગોમંડલ Bookmarklet મૂક્યું હતું. મારા તરફથી પણ આ મહાન સેવાકાર્યને નાનકડાં અભિનંદન તરીકે ગુજરાતી Lexicon ની (બીજી એક!) bookmarklet!
કોઇ પણ ગુજરાતી યુનિકોડ શબ્દને select કરીને તેને ગુજLex પર શોધવા માટે PA (Personal Assistant) જેવી bookmarklet આપની સેવામાં...
ઉદાહરણ તરીકે આ શબ્દ- ગુજરાતી - ને select કરો અને ઉપરની link પર click કરો.
અગાઉની bookmarklet ફરી અહિં મૂકું છું.
6 Response to "ગુજLex Bookmarklet"
આભાર!!
હવે નેટ પર ગુજરાતીમાં કશું અશક્ય નથી એવું કે‘વાના દા‘ડા આવી પુગ્યા છે !!
તમારો શ્રમ અને કલા બન્ને મળીને ગુજરાતી બ્લોગ જગત માટે ઘણું કરી શકશે. મન–હૃદયથી ધન્યવાદ !
I am not sure where/what is the probs. When I select a word and hit either of the search it again asks me to enter a word..
You may visit my blog and on left hand site top corner I have placed similar search let me know if you need anything.
Vipul Limbachiya www.vipullimbachiya.com has a better Bookmarklet at
http://wordpress.vipullimbachiya.com/?p=43! Great work!
Yes this is very sophisticated one ! cool... Can we reduce the result element so that it can appear just side by the selection and a tiny window ( element)... Hopefully will get communicated to Vipul!
kherbakhar gujarat mathi Biz Standard kadhi nakhie to kevu ? As they already stopped the news paper in Gujarati.
Post a Comment
આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.