Digital Inspirationએ જણાવ્યું કે Googleએ ભારતમાં નવી Labs સેવા નામે Google SMS Channels શરુ કરી છે. માત્ર ભારતના (+91) કોઈ પણ Mobile number પર સસસ (અર્થાત સરળ સંદેશ સેવા કહેતાં SMS) દ્વારા તમને રોજેરોજ મળી શકે છે રાશિભવિષ્ય, jokes, quotes, shareબજારના ભાવો અને cricket ના scores તો ખાસ! મારા મતે આ પ્રયોગ Mobile RSS છે. Google આ રીતે ભારતના એવા અગણિત mobile ધારકો ને પહોંચવા ધારે છે કે જેમની પાસે mobile છે પણ internet નથી. આ સેવા મફત છે, એટલે આ બે ઉપયોગ હું વિચારી શકું છું:
અને Google calendarની મારી appointmentsનાં reminders સિવાય મફતના SMS ની
આવક કંઈ નહતી. ભારતનું population મોટી companiesને માટે એક વિશાળ market (અને હવે એક પ્રયોગશાળા પણ!) બની ગયું છે! હવે Australia માં આ સેવા આવે તેની રાહ જોઈએ! તો રૂબરૂ પધારીને ખાત્રી કરી લો - ઘરપાનું અને મદદકેન્દ્ર!
- blogની નવી post વિશે મિત્રો ને SMS દ્વારા તત્કાલ જણાવી શકાય
- ગુજLex જેવી WordOfTheDay RSS સેવા આપે છે તેને આ રીતે Mobile પર વાંચી શકાય - back to roman લિપિ!
અને Google calendarની મારી appointmentsનાં reminders સિવાય મફતના SMS ની
આવક કંઈ નહતી. ભારતનું population મોટી companiesને માટે એક વિશાળ market (અને હવે એક પ્રયોગશાળા પણ!) બની ગયું છે! હવે Australia માં આ સેવા આવે તેની રાહ જોઈએ! તો રૂબરૂ પધારીને ખાત્રી કરી લો - ઘરપાનું અને મદદકેન્દ્ર!
1 Response to "ગગલ મફત સસસ - Google's Mobile RSS"
મારા આદરણીય મિત્ર શ્રી ધર્મેશભાઈ પંડ્યાએ આ સેવા દ્વારા પોતાની જ્યોતિષ સેવાને 'હાથવગી' બનાવવા માટે Channel શરુ કરી છે તો સર્વે ભારતવાસી મિત્રો લાભ લઈ શકે છે. વધુ વિગતો તેમના email માંથી ...
We Introduce a New Jyotishonline SMS service.
It's a free service that provide FREE SMS for Daily Panchang, Tips about Astrology and Vastushastra and much more. You don't pay anything to receive messages using this service. SMS tariff charges may apply when you configure the service using a mobile phone.
To Subscribe, Please Click on the Following Link :
http://labs.google.co.in/smschannels/subscribe/Jyotishonline
To subscribe using your phone, SMS 'ON Jyotishonilne' to 9870807070.
You'll receive a confirmation message and the last message posted on the channel to confirm your subscription.
Post a Comment
આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.