આ બધા કૂલ-કૂલ કરે છે પણ મને તો કૂલ સર્ચ ઍંજીનની ઍન્ટ્રીમાં અને ખાસ તો ઍની ગૂગલ સાથે સરખામણીમાં જરા પણ મઝા ના આવી! ગૂગલને ખબર છે કે ગૂગલ કૉણ છે પણ કુલને પોતાને ખબર નથી કે કૂલ કૉણ છે! હા, એટલું ચોક્કસ કે કૂલ ગૂગલ ને ડિઝાઈનના થોડા પાઠ શિખવી શકશે.
I am not at all impressed with this much-talked-about Cuil Search especially when compared to Google as Google known who ‘Google’ is and Cuil does not know who ‘Cuil’ is! Of course, Cuil could teach Google some design lessons.
ગૂગલ હજી પણ કૂલ છે, Google is still Cuil (Cool)!
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
1 Response to "ગૂગલ હજી પણ કૂલ છે, Google is still Cuil (Cool)!"
Manish Mistry કહ્યું...-
-
મંગળવાર, ઑગસ્ટ 12, 2008 5:33:00 PM
પછી કૂલના નામકરણ માં રહેલી ક્ષતિઓ વિશેની આ પોષ્ટ જોવા મળી.
Post a Comment
આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.