Recent Comments

ઈમેજ સર્ચ સ્લાઈડ શો image search slide show

ગુરુવાર, 3 જુલાઈ, 2008 કાપલીઓ , , , 2 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

મે આજે એક સર્ચ કરી slideshow google image search અને આ રહ્યું મારૂ વિચરણ...
 
ગૂગલ, યાહૂ તેમજ માઈક્રોસૉફ્ટ લાઈવ જેવા સર્ચ ઍન્જીન્સનો ઊપયોગ કરીને slideshow.zmpgroup.com આપના માટે એક સરસ સ્લાઈડ-શો તૈયાર કરે છે.(માત્ર ઑનલાઈન).
જુઓ કેટલાંક નમૂનાઓ (એક ખાસમ્ખાસ ચોખવટ કે આ લિંક્સ પર જવાથી જે કંઈ જોવા-જાણવા મળે તેની મારી જવાબદારી નથી, ઉપયોગકર્તાના વિવેક પર આધારિત છે!)
જોકે બ્લોગર પ્લે પણ સરસ રમકડું છે જે બ્લૉગર સાઈટ પર અપલોડ થતાં ચીત્રોને સ્લાઈડ શો કરે છે.
 
તા.કઃ
  1. આ સાઈટનો ઊલ્લેખ અહિં પણ થયો હતો તે પછી જાણ્યું.
  2. મને સુપર ક્લોઝ શૉટ્સ જોવા મળ્યા ગૂગલ મૅપ્સ માંથી.

2 Response to "ઈમેજ સર્ચ સ્લાઈડ શો image search slide show"

Unknown કહ્યું...

આ પણ જોજો ...નર્મદ.કૉમ પરથી સાભાર...ગુજરાતી સાહિત્યકારોના ફોટોગ્રાફ્સ

Unknown કહ્યું...

આ પણ જોજો ...http://slideshow.zmpgroup.com/index.php?service=google&q=new+yorker+cartoon&safe=y&scale=y

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.