Recent Comments

સંદેશ અને દિવ્યભાસ્કર એક જ સાઇટ પર

સોમવાર, 4 ઑગસ્ટ, 2008 કાપલીઓ , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

અગાઉ Gujarati News Headlines માં બિક્ષી ના ગુજરાતી પાના વિશે વાત કરી હતી જે સંદેશ, દિવ્યભાસ્કર અને યાહૂ ગુજરાતી સમાચારોને સંકલિત કરી આપે છે તેવી જ રીતે વર્લ્ડ ન્યૂઝ દુનિયાભરની ભાષાઓમાં નેટ પર પ્રકાશિત થતાં સમાચારોને સંકલિત કરીને પોતાના આગવા સ્વરૂપમાં બતાવતી સેવા છે. એમાંથી વર્લ્ડન્યૂઝ ગુજરાતી સંદેશ અને દિવ્યભાસ્કરનાં સમાચાર ને એક જ જગ્યાએ ભેગાં કરીને સરસ-સરળ સ્વરૂપમાં દર્શાવે છે.

  • બધા સમાચાર અને બધી હૅડલાઇંસ નથી આવતી પણ તેનું RSS Feed ઉપયોગી બની શકે છે.
  • સંદેશ યુનિકોડ હોવા છતાં ક્યારેક junk બતાવે છે જેનું કારણ ASP.Net નું જગવિખ્યાત Server Error in '/' Application પેજ હોય તેમ લાગે છે.
  • ઇમેજ સ્લાઈડશોની ગુણવત્તા સંદેશના distorted સ્લાઈડશો કરતાં ઘણી સારી છે પણ એ લોડ થવામાં બહુ ધીમી છે.

No Response to "સંદેશ અને દિવ્યભાસ્કર એક જ સાઇટ પર"

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.