કાર્ટૂન કંકોતરી!
મંગળવાર, 12 ઑગસ્ટ, 2008 કાપલીઓ Blog, CoolTool, DailyGyan, Fun, ReadGujarati 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
આજે ડેઈલી-ગ્યાન પર આ ખૂબ મજેદાર (Creative and innovative) કંકોતરી વાંચવા મળી. હમણાં રીડગુજરાતી ના મૃગેશભાઈ એક અનોખા લગ્નોત્સવ માં લઈ ગયા હતા ત્યારે એક મહેમાન નયનભાઈ પંચાલે ડી.વી.ડી. પર કન્યા અને કુંવરના માતાપિતા જાતે આમંત્રણ આપતાં હૉય તેવી કંકોતરી ની વાત કરી હતી. પણ આ વળી નવી નવાઈ છે. બાકી રાજ શેખરે કંકોતરી છપાવવા સાથે લગ્નપ્રસંગનું આખું આયોજન કેવી કડાકૂટ છે તેની જે વાત કરી (શૅર કરવા બદલ કાર્તિકભાઈનો આભાર) તેમાંથી આપણામાંના ઘણા પસાર થયા જ છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
1 Response to "કાર્ટૂન કંકોતરી!"
http://goodsarves.blogspot.com/2008/11/innovative-wedding-invitation.html પર મૂકેલી chocolatty કંકોતરી પણ જોઈ જવી!
Post a Comment
આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.