માફ કરશો પણ જ્યાં જ્યાં અમેરિકા લખ્યું છે ત્યાં મેં ન્યૂ યૉર્ક ધાર્યું છે. અને અન્ય કેટલાંક સ્થળોએ ગુજરાત માન્યું છે. હજી વધુ ચોક્કસ સરનામું દર્શાવવું શક્ય છે તેથી બ્લૉગર મિત્રો અને સાઈટ પ્રકાશકો ને વધુ માહિતી આ ફોર્મ દ્વારા પૂરી પાડવા વિનંતી. નવા દર્શકો મૂકવા પણ આસાન છે. માત્ર અહિં આપેલું ફૉર્મ ભરીને સબમિટ કરો.
ગુજરાતી સારસ્વત પરિચય પર આ જ રીતે ગુજરાતી સાહિત્યકારો ના જન્મસ્થળ દર્શાવી શકાય તથા મૃગેશભાઈએ ખૂબજ સરસ રીતે ગુજરાતી કૅલૅન્ડર બનાવવામાં કર્યો તેમ ગૂગલ કૅલૅન્ડરનો ઉપયોગ કરીને તેમના જન્મદિવસ પણ બતાવી શકાય!
આભાર: ગુજરાતી બ્લૉગર્સ પર ગુજરાતી બ્લોગર#1 કાર્તિકભાઈનો સાક્ષાત્કાર વાંચ્યા પછી આ ખૂબ જ જૂનો વિચાર અહિ મૂકવાનું મન થયું.
1 Response to "દુનિયાના નકશા પર ગુજરાતી ઈન્ટરનૅટ જગત Guajrati Internet on Google Maps"
અજ્ઞાત કહ્યું...-
-
બુધવાર, ઑગસ્ટ 13, 2008 3:07:00 PM
gujarati saarasvato ane pratibhao naa janmadivas nu calendar jovu hoy to SV e banavyu chhe ..
http://forsv.com/guju/yaadi.html
Post a Comment
આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.