Recent Comments

નકશામાં જોયું તો જોયું જાણે ન કશામાં Tracing Gujarat through ClustrMaps

શુક્રવાર, 15 ઑગસ્ટ, 2008 કાપલીઓ , , , , , , , , 4 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ક્લ્સ્ટર મૅપ્સ કોઈ સાઈટ આ ગોળ દુનિયાના કયા ખૂણે વધુ વંચાય છે તેનો “ચિતાર” આપતી સરસ સેવા છે. (એક આડવાત, વૅબ 2.0 ના જમાનાની ડોમેઈન નામ પાડતી નવી ફઈઓ યાહૂ ના ફ્લિકર પાસેથી જોડણીમાં નો e કાઢી નાંખતાં શિખી છે! લાંબું લિસ્ટ તો ListR પરની આ પોસ્ટ તથા પ્રતિભાવો પર મળશે).

ઘણા ગુજરાતી બ્લૉગ પર આ નાનકડો મૅપ ઘણું બધું કહી જાય છે. પણ પછી એક વિચાર આવ્યો કે આ મૅપ્સ જે તે સાઈટની લોકપ્રિયતા ઉપરાંત એ પણ કહે છે કે આખી દુનિયામાં ગુજરાતીઓ ક્યાં ક્યાં છવાયેલાં છે! (પૂર્વધારણાઃ ગુજરાતી બ્લૉગ વાંચનારા ગુજરાતીઓ જ હૉય છે.) તો જુઓ કેટલાંક બ્લૉગ પરથી...























રણકાર કાર્તિકભાઈ મિસ્ત્રી
અધ્યારૂ નું જગત જ્ઞાનદર્શન
મારો આ બ્લૉગ :(


અહિં આ બધા મૅપ્સને સ્લાઈડશો કરવાનો પ્રયત્ન કર્યો છે પણ ન દેખાય તો આ અનુસંધાન પર જવા (કે જોવા?) વિનંતી!

4 Response to "નકશામાં જોયું તો જોયું જાણે ન કશામાં Tracing Gujarat through ClustrMaps"

અજ્ઞાત કહ્યું...

સરસ અવલોકન!

Unknown કહ્યું...

ખબર નહિ પણ blogspot આ postની આ backlink કેમ ચૂકી ગયું?
Gujarat ClustrMaps Users: નકશામાં જોયું તો જોયું જાણે ન કશામાં

Unknown કહ્યું...

My comment on Gujarat ClustrMaps Users: નકશામાં જોયું તો જોયું જાણે ન કશામાં


Thanks!
Gujaratis - the Gujarati language users - are spread across the world as immigrants. Many of them blog. ClustrMaps are hugely popular at many of the gujarati blogs enumerated and mapped on Google Maps at my public listing. It was really interesting to look at the ClustrMaps on the other hand; based on postulation that a Gujarati reader is most probably a gujarati, I could see where on the earth they are reading this all from! In this way I showed that the ClustrMaps can be used as a demographics for the distribution of a particular ethnicity based on their linguistics. being a Gujarati myself, this also made me proud that a vast population that has left the homeland is using technology's current most form to keep the language alive!

ashish કહ્યું...

May be revise it to.... Na Kashe thi malyu to joyu nakasha ma.....

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.