Recent Comments

અનુસંધાનનું સીધું સંધાન! Opening URLs that are not hyperlinked

સોમવાર, 18 ઑગસ્ટ, 2008 કાપલીઓ , , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

Internet પર ઘણીવાર એવી links હૉય છે કે જેને click નથી કરી શકાતી. કારણ કે hyperlinked નથી હોતી. ઉ.ત.

http://www.manishmistry.com/

મેં અત્યાર સુધી નીચેના રસ્તાઓ અપનાવ્યા છે.

  1. URL copy કરો અને નવી tab માં AwesomeBar માં paste કરી Enter મારો.
  2. એક bookmarklet બનાવું જે selection ne નવી Window માં ખોલે.
  3. કોઇ સારા Extension ને આ કામ સોંપું.
  4. Google Toolbar install કર્યું હૉય તો text select કરીને તેને right click કરી Search Google for... પર click કરો. મોટાભાગે તે page પોતે નવી Tabમાં ખૂલશે. (જો તમે settings દ્વારા rght click માં " am feeling lucky"ativate કર્યું હૉય અને તે સગવડ વાપરો તો આની શક્યતા વધારે છે.)
  5. Google Toolbar ની જ AutoLink સગવડનો ઉપયોગ કરો.

પણ આજે મને અચાનક આ નવી સરળતમ રીત મળી.

  1. Firefox માં જો તમારું selection URL હૉય અને જો તમે તેને પરની ખાલી જગ્યા માં drag and drop કરો (ઢસડીને ફેંકો?!?!?) તો ત્યાં એ નવી tab માં ખૂલશે.
  2. જ્યારે તમે નવી browser window open કરી હૉય કે એક જ page જોઈ રહ્યા હૉવ ત્યારે આ tab વાળી પટ્ટી દેખાતી નથી હોતી. Ctrl+tવડે નવી ખાલી tab open કર્યા પછી તે દેખાશે. વળી, URLને આ નવી tab પર drop કરવાથી તેમાં open થશે.
  3. તદુપરાંત, કોઈ પહેલીથી ખૂલ્લી tab નું કામ પતી ગયું હૉય તો તેને reuse કરવા માટે તેની ઉપર પણ URL drop કરી શકાય!

નોંધ: આ tip માત્ર Firefox ના ચાહકો માટે જ, Internet Explorer વાળાઓ, કદાચ તમારે IE100 કે એવું version બહાર પડે ત્યાં લગી રાહ જોવી પડશે!! :(

1 Response to "અનુસંધાનનું સીધું સંધાન! Opening URLs that are not hyperlinked"

અજ્ઞાત કહ્યું...

ie100 વાળી વાત ગમી !! :)

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.