Recent Comments

Visa અને Recession

સોમવાર, 16 ફેબ્રુઆરી, 2009 કાપલીઓ , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ઘણા Australian Immigration Visa જેમ કે SIR અને student visa પછી મળતી permanent residency aka PR માટે પ્રતિસપ્તાહ અમુક કલાકોનો paid work experience જરૂરી છે. હાલ ચાલી રહેલ recession કે વૈશ્વિક મહામંદી માં જ્યારે employers પાસે પણ પૂરતું કામ ન હોવાથી પોતાના employees ને એ full-time કામ આપી શકતાં નથી. આથી એ શરત પૂરી કરવી કેટલાક casual employeesને સહજપણે અઘરી પડે તે શક્ય છે. આ વાતને ધ્યાનમાં રાખીને DIMA ઉપરોક્ત શરતમાં કંઈક recession discount આપશે?

No Response to "Visa અને Recession"

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.