Recent Comments

લેબલ Books સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Books સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ડૉ. શરદ ઠાકર on Google Books

મંગળવાર, 23 સપ્ટેમ્બર, 2008 કાપલીઓ , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

આજે Google Books API નું પહેલું ઉદાહરણ જોવા મળ્યું એટલે અજમાવવા માટે Doctor સાહેબની કલમનો ચાહક બીજું શું કરી શકે? એમની diary માંથી સત્યકથાઓનું આ સંકલન મળ્યું Google Books પર તે મૂકી જોઉં છું. આ માત્ર preview છે એટલે આખેઆખી ચોપડી અહિં વાંચી નાખવાની આશા રાખશો નહિં! આ સિવાય બીજી પણ કેટલીક books મળી:
  1. લતા - એક દંતકથા - Dr શરદ ઠાકર
  2. શ્વાસના પ્રવાસમાં - ડૉકટરની ડાયરી(Doctorની diary)ની સત્યકથાઓ - હરીશ ભિમાણી એ લખેલા વૃતાંતનું ભાષાંતર  Dr શરદ ઠાકર દ્વારા
  3. પડઘા ઊગ્યા પ્રેમમાં - Dr શરદ ઠાકર :: No Preview :(
  4. ડોક્ટરની ડાયરી (Doctorની diary) - Dr શરદ ઠાકર :: No Preview :(