Recent Comments

લેબલ GujaratCenter સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ GujaratCenter સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

તમે એકવાર ગુજરાતસેંટર જાજો...

બુધવાર, 30 જુલાઈ, 2008 કાપલીઓ , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ભઈ આ સાઈટ મને ગમી કારણ કે ...

  • સમાચાર બિલકુલ ટૂંકાણમાં
  • ઉપયોગી અને રસપ્રદ માહિતી
  • સાદી અને સરળ વૅબસાઈટ ડિઝાઈન
  • ઘણી માહિતી બીજે ક્યાંય (યુનિકોડમાં) નથી જોઇ
  • કોઈ પૉપઅપ કે ક્લિકકૅચ જેવી જાહેરાત નહિ
  • મફતમાં જાહેરાત
તમને આ સાઈટ કેવી લાગી?