Recent Comments

લેબલ ReadGujarati સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ReadGujarati સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

Google Cache: રોકડું ને ઢૂંકડું

બુધવાર, 25 ફેબ્રુઆરી, 2009 કાપલીઓ , , , , , , , 3 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

  • તમારું માનીતું web page નથી ખુલી રહ્યું?
  • slow connection હોવાથી સંદેશ કે દિવ્યભાસ્કર ના અમુક page ખુલવામાં વાર લાગી અને connection error નો સામનો કરવો પડ્યો?
  • હમણાં જ ખોલેલો Readગુજરાતી.com પરનો લેખ જ્યારે પપ્પાને વંચાવવા ખોલ્યો તો site down છે?
  • લેખનું લખાણ copy કરવું છે પણ સાથે સાથે બિનજરૂરી જાહેરાતો, ચિત્રો અને links પણ આવે છે?
Login જરૂરી ના હૉય તેવી કોઈ પણ સાઇટ પર Google Cache  Try કરો! ('catch' નહિં 'cash' બોલો! સાચો ઉચ્ચાર અહિં સાંભળો!)

તમને જે તે web page નું સરનામું એટલે કે URL (જેમ કે www.manishmistry.com) ખબર હૉય તો તેની આગળ http://www.google.com/search?strip=1&q=cache: એટલું ઉમેરી જુઓ. Google જેટલા પાનાં search results માં list કરે છે તેના કરતાં ઘણા વધારે વાંચે છે અને તેને પોતાના અલગ storage માં (જે 72.14.235.132 IP દ્વારા ઉપ્લબ્ધ કરાય છે) સંગ્રહિત કરે છે. 'cache:' એક search operator છે જેના થકી તમે આ ભંડાર ને પણ ફેંદી શકો છો. જૂની websites જે તાજેતરમાં બંધ થઈ ગઈ હૉય તે પણ અહિં ઉપલબ્ધ હૉઈ શકે છે.

આગળ નોંધ્યું તેમ મજાની વાત એ છે કે ગુજરાત સમાચાર જેવી જાણીતી સમાચાર ની site ને તો આ caching ની પ્રક્રિયા દરમિયાન જ unicode માં રૂપાંતરિત કરવામાં આવે છે.જેમકે કદાચ તમને ગઈકાલે cache કરાયેલ ગુજરાત સમાચાર મુખપૃષ્ઠ જોવા અહિં click કરો. (Hindi સમાચારપત્ર નવભારત પણ આ રીતે unicode રૂપાંતરણ પામે છે!) તેથી માત્ર એકાદ જૂનો લેખ વાંચવા માટે કોઇના computer પર font download અને install કરવાની ઝંઝટમાં ના પડવું હૉય તો પણ આ cache ને ફંફોસવું સાર્થક નીવડી શકે છે.

Bonus:
  1. Google Cache Bookmarklet version 2 જે graphical content strip કરીને માત્ર text એટલે કે લખાણ પર ધ્યાન આપે છે! GoogleCacheStrip
  2. ઑનલાઈન પસ્તી ભંડાર જેવા Archivals ની 'યાદી'


એક અદ્ભૂત ગુજરાતી thREADING!

સોમવાર, 15 ડિસેમ્બર, 2008 કાપલીઓ , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ઘટનાક્રમઃ

  1. 3/12/2008 દિવ્યભાસ્કરમાં જયેશ અધ્યારુનો સંવેદનાપૂર્ણ સંસ્મરણો સંભારતો લેખ 'એવી ખાતરી ખરી?' આવ્યો.
  2. 3/12/2008 દિવ્યભાસ્કરની website પર એવી ખાતરી ખરી લેખ publish કરાયો.
  3. 3/12/2008 કાર્તિકભાઈએ એના પર પોતાની યાદો ને જોડતી blog post એ જ નામે (એવી ખાતરી ખરી?) કરી
  4. 5/12/2008 એને વાંચતાં-વાંચતાં relaxed શુક્રવારી સાંજે મેં મારી comments મૂકી
  5. 13/12/2008 આ ત્રણેયને 21મી સદીના ગુજરાતી e-Magazine readગુજરાતી.com પર અતીતના સંભારણા નામે સંકલિત લેખ તરીકે મૂકવામાં આવ્યો
કાર્તિકભાઈની જેમ જ મારે પણ મૃગેશભાઈને આ વિશિષ્ટ thREADING ગુજરાતી net જગત સુધી લાવવા માટે માટે 'ધન્યવાદ' કહેવું પડે!

Bonus:

शहर की इस दौड़ में दौड़ के करना क्या है?
जब यही जीना है दोस्तों तो फ़िर मरना क्या है?

पहली बारिश में ट्रेन लेट होने की फ़िक्र है
भूल गये भीगते हुए टहलना क्या है?

सीरियल्स् के किर्दारों का सारा हाल है मालूम
पर माँ का हाल पूछ्ने की फ़ुर्सत कहाँ है?

अब रेत पे नंगे पाँव टहलते क्यूं नहीं?
108 हैं चैनल् फ़िर दिल बहलते क्यूं नहीं?

इन्टरनैट से दुनिया के तो टच में हैं,
लेकिन पडोस में कौन रहता है जानते तक नहीं.

मोबाइल, लैन्डलाइन सब की भरमार है,
लेकिन जिग्ररी दोस्त तक पहुँचे ऐसे तार कहाँ हैं?

कब डूबते हुए सुरज को देखा त, याद है?
कब जाना था शाम का गुज़रना क्या है?

तो दोस्तों शहर की इस दौड़ में दौड़् के करना क्या है
जब् यही जीना है तो फ़िर मरना क्या है !!!

દુનિયાના નકશા પર ગુજરાતી ઈન્ટરનૅટ જગત Guajrati Internet on Google Maps

બુધવાર, 13 ઑગસ્ટ, 2008 કાપલીઓ , , , , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ગુજરાતી માણસ ગુજરાતી ભાષાને લઈને દુનિયા આખીમાં ફેલાયેલો છે. બ્લૉગર્સ પણ દેશ-વિદેશમાં બેઠા-બેઠા સાહિત્ય અને માહિતીના અંબાર રચતાં જાય છે. આ બધા ક્યાં છે? તે જાણવાનો સૌથી સરળ-સારો ઉપાય મને લાગ્યો ગૂગલ મૅપ્સ! તેથી મેં રીડગુજરાતી પર મૃગેશભાઈએ કરેલા સંકલનને આધાર બનાવી આ નકશો બનાવ્યો. સાધનો: ગૂગલ ડૉક્સ પરની આ સ્પ્રેડશીટ તથા તેમા ગોઠવેલ ગૂગલ મૅપ્સ ગૅઝેટ અને આનુષંગિક ફૉર્મ – તમામ મફત અને વહેંચેબલ! નીચેનો નકશો ના દેખાય તો આ અનુસંધાન પર જવા નમ્ર વિનંતી.


માફ કરશો પણ જ્યાં જ્યાં અમેરિકા લખ્યું છે ત્યાં મેં ન્યૂ યૉર્ક ધાર્યું છે. અને અન્ય કેટલાંક સ્થળોએ ગુજરાત માન્યું છે. હજી વધુ ચોક્કસ સરનામું દર્શાવવું શક્ય છે તેથી બ્લૉગર મિત્રો અને સાઈટ પ્રકાશકો ને વધુ માહિતી આ ફોર્મ દ્વારા પૂરી પાડવા વિનંતી. નવા દર્શકો મૂકવા પણ આસાન છે. માત્ર અહિં આપેલું ફૉર્મ ભરીને સબમિટ કરો.
ગુજરાતી સારસ્વત પરિચય પર આ જ રીતે ગુજરાતી સાહિત્યકારો ના જન્મસ્થળ દર્શાવી શકાય તથા મૃગેશભાઈએ ખૂબજ સરસ રીતે ગુજરાતી કૅલૅન્ડર બનાવવામાં કર્યો તેમ ગૂગલ કૅલૅન્ડરનો ઉપયોગ કરીને તેમના જન્મદિવસ પણ બતાવી શકાય!

આભાર: ગુજરાતી બ્લૉગર્સ પર ગુજરાતી બ્લોગર#1 કાર્તિકભાઈનો સાક્ષાત્કાર વાંચ્યા પછી આ ખૂબ જ જૂનો વિચાર અહિ મૂકવાનું મન થયું.



કાર્ટૂન કંકોતરી!

મંગળવાર, 12 ઑગસ્ટ, 2008 કાપલીઓ , , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

UNICODE is Growing

મંગળવાર, 6 મે, 2008 કાપલીઓ , , , , , , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

Its a good news for Any Blogger of vernacular languages - wrt especially our gujju bloggers! Unicode is growing at an incredible rate! With release of Unicode 5.1 yeaterday, there are more milestones to be achieved. Google has started supporting Unicode 5.1 also in their services, which I believe will blow more air in the baloon.
 
What it means to us on the other hand is that internet is becoming more "accessible" to non-English speaking people. And hopefully all local websites will be presented in UNICODE like my favs - www.divyabhaskar.co.in and www.readgujarati.com ! It's really exciting!
 
Your participation can be limited to reading only but that too will help!
 
[Unicode2.gif]