લ્યૉ મું વિશાલભઈન’ કૅતોતો ન આ લોકો તો ચાન્નાય લઈ આયા સ! મીં ઈવૉન અમણ જ email કર્યો તે ઈમૉં લખ્યુંતું ક ...
પણ ઈવોન યૅ બીજા કૉમ વૉય ક નંઈ? તે આ હાથમૉં લેવાય ઈમ નથી પણ ScribeFire વાળા આવી સગવડ આપ સ તે આજ ખબર પડી! જૂઑ તાણ - ScribeFire, Blogger Custom Domain And The Image Not Appearing Issue!
આ post પસ ઈમૉં જ લશી નાશી! હારુ ચાલ સ તો જબરુ હૉં! અન હા ભઈ આ ભાશા તો ગુજરાતી જ સ પણ બોલી અમારી કૉઠાની સ તે ના ખબર પડ તો મૂંઝાતા નઈ ન કઈ દેજો તે ફરી લખતા ફાવ! અવ ઑમૉં જોડણી જોવા ના જતા પાસા હૉં!
You may create an online Application and host it on your own server for free that runs on PramukhTypePad, allows logins using Google (http://code.google.com/apis/accounts/docs/AuthForWebApps.html), Yahoo (http://developer.yahoo.com/auth), Live (http://msdn.microsoft.com/en-us/library/bb676633.aspx) or any OpenID (http://openid.net/specs/openid-authentication-2_0.html) and users can type and save text there. You may control the space provided by autoclearing the text everymonths or autoexpiry after a month. Or allow autoexport functions to blog on Blogger (http://code.google.com/apis/blogger/developers_guide_protocol.html#CreatingDraftEntries) or Wordpress.
પણ ઈવોન યૅ બીજા કૉમ વૉય ક નંઈ? તે આ હાથમૉં લેવાય ઈમ નથી પણ ScribeFire વાળા આવી સગવડ આપ સ તે આજ ખબર પડી! જૂઑ તાણ - ScribeFire, Blogger Custom Domain And The Image Not Appearing Issue!
આ post પસ ઈમૉં જ લશી નાશી! હારુ ચાલ સ તો જબરુ હૉં! અન હા ભઈ આ ભાશા તો ગુજરાતી જ સ પણ બોલી અમારી કૉઠાની સ તે ના ખબર પડ તો મૂંઝાતા નઈ ન કઈ દેજો તે ફરી લખતા ફાવ! અવ ઑમૉં જોડણી જોવા ના જતા પાસા હૉં!

હું Web 2.0 નો હિમાયતી હોવાથી અક્ષર નું સમર્થન કરવાનો સૌથી મોટો ફાયદો એ જોઉં છું કે શબ્દકોશ કેન્દ્રિત (centralised) થશે. મને મારા Microsoft Word માં Add to Dictionary નો option મળે છે પણ એ રીતે સાચી જોડણી ધરાવતી મારી પોતાની એક Dictionary બને છે. Windows Vista પર Office 2007 માં તેનું સ્થાન અહિં હોય છે C:\Users\(તમારું username)\AppData\Roaming\Microsoft\UProof\CUSTOM.DIC. તે માત્ર મને (અથવા મારા laptop પર Word માં Indic IME વાપરનાર ને) જ ઉપ્લબ્ધ છે. જ્યારે પ્રમુખ TypePad વાપરનાર વિશ્વના તમામ ને એક જ dictionary મળે છે. આમતો આ જોડણી કંઈ રોજેરોજ બદલાતી વસ્તુ નથી પણ જેમ અંગ્રેજી ભાષા સમયાંતરે બીજી ભાષાઓ પાસે થી શબ્દો ઉધાર લે છે (જુઓ