સવારે office આવતાં રસ્તામાં Woolies ની truck પર eye-catching નવો logo જોઈને ઘડીવાર ઉભા રહી જવાયું! અહિ South Australia માં તો એનું નામ Woolworths જ છે પણ Victoriaમાં એ SafeWays ના નામે ઓળખાય છે તે હવે આખ્ખા Australia માં એક જ નામે - Woolworths - તરીકે ઓળખાશે એવું આ આદમભાઈ કહે છે. અમને કંઈ નવાઈ નથી પણ બાર મહિને જ્યારે આ પ્રક્રિયા પૂરી થશે ત્યાં સુધીમાં નવું branding લોકોને eye-itching લાગવા લાગે તૉ નવાઈ લાગશે એવું logo ના design પરની comments પરથી લાગે છે. Aldi NSW, QLD, VIC અને ACT સિવાય બાકીનાં statesમાં 'આવું આવું' (coming-coming) કરે છે એટલે બીજા બધાએ 'આવું-આવું' (things like this) જાણે કરવું પડશે જ ભઈ પણ Colesને કોઈ ફરક પડતો હૉય તેમ લાગતું નથી એ દેખાય છે કેમ કે એ લોકો branding ની બાબતે પાછળ રહેવા ઉપરાંત site બાબતે પણ બેદરકાર છે પણ વાજબી દલીલ એ છે કે આખરે તો લોકો વસ્તુની કિંમત જોઇને જ ખરીદે છે નહિં કે સારી advertisement કે logo!
લેબલ Observarion સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Observarion સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
Woolworths Rebranding
ગુરુવાર, 11 ડિસેમ્બર, 2008 કાપલીઓ Observarion 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)

