Recent Comments

લેબલ Quotes સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Quotes સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સુખ-દુઃખ

સોમવાર, 23 જૂન, 2008 કાપલીઓ , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

દુઃખીનું સુખ એ છે કે તેને તેનાથી વધુ દુઃખી મળી રહે છે કે જેને જોઇને તે પોતાને સુખી સમઝી શકે.
સુખીનું દુ:ખ એ છે કે તેને તેનાથી વધુ સુખી મળી રહે છે કે જેને જોઇને તે પોતાને દુઃખી સમઝી શકે.
 
 

લાયકાત

ગુરુવાર, 5 જૂન, 2008 કાપલીઓ , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ભગવાન માણસને હંમેશા તેની લાયકાત કરતાં વધારે જ આપે છે.
- ડો. વિમલ જોષી (પ્રોફેસર, સાયન્સ કોલેજ, હીંમતનગર, ૨૦૦૪)

તાળું

કાપલીઓ , 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

તાલે તો સબ શરીફોંકે લીયે હોતે હૈં, ચોરોંકે લીયે કોઇ તાલા નહિં હોતા!
- વડોદરામાં કોઠી પાસે બેસેલા તાળા-ચાવી વાળા શાયરે કહેલી વાત કે જેની પાસે મેં સસ્તું અને મજબૂત તાળું માગ્યું (1997).