જેમ જેમ આપણે વધુને વધુ computer અને internet વાપરતાં જઈએ છીએ તેમ તેમ નવા અને નવા passwords શોધતાં જવાં પડે છે. આશા રાખું છું કે આ યાદી તમને મદદરૂપ થશે, એમ કે તમે આમાંનો એકાદ paassword રાખી લો અથવા તમારા passwordને modify કરો! અને કદાચ તમનેય Google for hackers અને OpenID ગમવાં લાગે!
password બદલું-બદલું તોય એ નો એ!
બુધવાર, 22 ઑક્ટોબર, 2008 કાપલીઓ Fun, Google, Lists, Security, Web2 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
દુનિયાના નકશા પર ગુજરાતી ઈન્ટરનૅટ જગત Guajrati Internet on Google Maps
બુધવાર, 13 ઑગસ્ટ, 2008 કાપલીઓ Blog, Calendar, Google, Gujarati, Lists, Maps, ReadGujarati 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
ગુજરાતી માણસ ગુજરાતી ભાષાને લઈને દુનિયા આખીમાં ફેલાયેલો છે. બ્લૉગર્સ પણ દેશ-વિદેશમાં બેઠા-બેઠા સાહિત્ય અને માહિતીના અંબાર રચતાં જાય છે. આ બધા ક્યાં છે? તે જાણવાનો સૌથી સરળ-સારો ઉપાય મને લાગ્યો ગૂગલ મૅપ્સ! તેથી મેં રીડગુજરાતી પર મૃગેશભાઈએ કરેલા સંકલનને આધાર બનાવી આ નકશો બનાવ્યો. સાધનો: ગૂગલ ડૉક્સ પરની આ સ્પ્રેડશીટ તથા તેમા ગોઠવેલ ગૂગલ મૅપ્સ ગૅઝેટ અને આનુષંગિક ફૉર્મ – તમામ મફત અને વહેંચેબલ! નીચેનો નકશો ના દેખાય તો આ અનુસંધાન પર જવા નમ્ર વિનંતી.
માફ કરશો પણ જ્યાં જ્યાં અમેરિકા લખ્યું છે ત્યાં મેં ન્યૂ યૉર્ક ધાર્યું છે. અને અન્ય કેટલાંક સ્થળોએ ગુજરાત માન્યું છે. હજી વધુ ચોક્કસ સરનામું દર્શાવવું શક્ય છે તેથી બ્લૉગર મિત્રો અને સાઈટ પ્રકાશકો ને વધુ માહિતી આ ફોર્મ દ્વારા પૂરી પાડવા વિનંતી. નવા દર્શકો મૂકવા પણ આસાન છે. માત્ર અહિં આપેલું ફૉર્મ ભરીને સબમિટ કરો.
ગુજરાતી સારસ્વત પરિચય પર આ જ રીતે ગુજરાતી સાહિત્યકારો ના જન્મસ્થળ દર્શાવી શકાય તથા મૃગેશભાઈએ ખૂબજ સરસ રીતે ગુજરાતી કૅલૅન્ડર બનાવવામાં કર્યો તેમ ગૂગલ કૅલૅન્ડરનો ઉપયોગ કરીને તેમના જન્મદિવસ પણ બતાવી શકાય!
આભાર: ગુજરાતી બ્લૉગર્સ પર ગુજરાતી બ્લોગર#1 કાર્તિકભાઈનો સાક્ષાત્કાર વાંચ્યા પછી આ ખૂબ જ જૂનો વિચાર અહિ મૂકવાનું મન થયું.
ફન-ઍન્-ગ્યાન ટૂલબાર
સોમવાર, 28 જુલાઈ, 2008 કાપલીઓ Ahmedabad, Amreli, Australia, Baroda, Bhavnagar, Business Standard, Gujarati, Gujarati Samaj, Lists, Mahesana, Mehsana, Rajkot, RSS, Surat, Toolbar, Vadodara 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
કંઈ વાંચવાનું ચૂકીના જવાય એટલા માટે ઑનલાઈન ગુજરાતી વાંચનના નવનીત સ્વરૂપે ફન-ઍન્-ગ્યાન ટૂલબાર ઈન્સ્ટૉલ કર્યું છે. ધન્યવાદ વિનયભાઈ ખત્રી ઉર્ફે "અનિમેશ અંતાણી"!
તેમનું લિસ્ટ સમૃદ્ધ છે પણ ગુજરાતના દરેક શહેર માટે વૅબસાઈટ છે તેનો અલગ વિભાગ આપી શકાત જેમકે.
- અમદાવાદઃAhmedabad.com, amdavad.com
- મહેસાણાઃmehsanamarathon.com
- જામનગરઃ jamnagar.co.in,
- રાજકોટઃhttp://rajkot.in/
- ભાવનગરઃhttp://www.bhavnagar.com/
- વડોદરાઃ http://www.baroda-online.com/ vadodara.net.in
- સૂરતઃ (એક સૂરત અહિં ઑસ્ટ્રૅલિયામાં પણ છે! અને સૂરતની ગૂગલ ડેફીનીશન પણ જોવા જેવી છે.) insurat.com, infosurat.com,surat.net.in
- અને અમરેલી પણઃamrelionline.com
વળી ગુજરાતીઓ સ્વભાવે જ વૅપારીઓ છે. આ ટૂલબાર સાહિત્યિક ઋચી અને ટૅકનોલૉજી વિષે ઘણું જોડે છે પણ ધંધા-વૅપાર ('મારા કેટલા ટકા?') ની પણ લિંક્સ આપવી ઘટે જેમકે બિઝનેસ સ્ટાન્ડર્ડ ગુજરાતી (યુનિકોડ) (RSS)અને બૉમ્બે સ્ટૉક ઍક્ષ્ચેન્જ ગુજરાતી (કેટલુંક યુનિકોડમાં નથી (?!?!?!?) પણ ગુર્જરદેશની ફૉન્ટ-રૂપાંતર સેવાઓમાં અવન્તિકા કે સંદેશ ફૉન્ટ્સ થી યુનિકોડમાં લાવી શકાય છે.)! ગુજરાતી સાઈટ્સ અને સોફ્ટવૅરની લિંક્સના લિસ્ટ્સ (જેમકે GSWA અથવા દિનેશભાઈ(?) ની આ યાદી કે જેમાં ઢગલાબંધ સાઈટ્સ માત્ર કોઇ જોતું નહોતું એટલે બંધ થઈ ગઈ છે કદાચ!) ફેંદવાથી પણ કઈ ફાયદો થાય તેમ છે.
વિશ્વ ગુજરાતી સમાજ કે ગુજરાતી સમાજ ઑફ ન્યૂ સાઉથ વૅલ્સ ઑસ્ટ્રૅલિયા, ગુજરાતી સમાજ ઑફ વૅસ્ટર્ન ઑસ્ટ્રૅલિયા , ગુજરાતી સમાજ ઑફ ડૅટ્રૉઈટ , દિલ્હી ગુજરાતી સમાજ ( વધુ સાઈટ્સ માટે ગૂગલ સર્ચ) જેવી સામાજિક પ્રવૃત્તિઓને પણ આગળ ધપાવી શકાય.
ઑનલાઈન સંગીતની અલગ શ્રેણી બની શકે જેમાં ટહૂકો કે રણકાર તો થાય અને સાથો-સાથ શીતલ-સંગીત અને ગુજરાત-ઑન-ઍર નો સમાવેશ કરી શકાય!
વાંચન વિશેષ: ડૉ. શરદ ઠાકર અને અશોક દવે
ગુજરાતી યુનિકોડ ફૉન્ટ્સ
એરિયલ યુનિકોડ એમ.એસ. વાંચીને કંટાળી ગયા છો? (કે એ પણ ખબર નથી કે આ ફોન્ટ શી બલા છે?) તો આ પાનાઓ પર જઈને જુદા જુદા ફોન્ટ્સ (કૉમ્પ્યુટર પર અક્ષરો દર્શાવવાની કલા કે સ્ટાઈલ્સ) ડાઊનલોડ કરી આ પ્રમાણે અજમાવી જુઓ. (આમતો યુનિકોડ વિષે જાણવા માટે આ પાનું સારૂં છે.)
- http://acharya.iitm.ac.in/fonts/iitmfonts.php મને આ ફોન્ટ્સ ગમ્યા!
- http://www.wazu.jp/gallery/Fonts_Gujarati.html
- http://tlt.its.psu.edu/suggestions/international/bylanguage/gujarati.html અને http://tlt.its.psu.edu/suggestions/international/bylanguage/gujaratichart.html
- http://cg.scs.carleton.ca/~luc/gujarati.html
રણકાર.કૉમ
Moving? consider this checklist
સોમવાર, 28 એપ્રિલ, 2008 કાપલીઓ Australia, CoolTool, Lists 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
Online Directory Himmatnagar
કાપલીઓ Himatnagar, Lists 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
http://www.gujexim.com/mem_view2.asp?id=C00189&catid=
http://www.shayona.biz/website_design_in_himmatnagar.htm
http://www.freewebs.com/creativeinfosys/paidtoclickjob.htm

