- લતા - એક દંતકથા - Dr શરદ ઠાકર
- શ્વાસના પ્રવાસમાં - ડૉકટરની ડાયરી(Doctorની diary)ની સત્યકથાઓ - હરીશ ભિમાણી એ લખેલા વૃતાંતનું ભાષાંતર Dr શરદ ઠાકર દ્વારા
- પડઘા ઊગ્યા પ્રેમમાં - Dr શરદ ઠાકર :: No Preview :(
- ડોક્ટરની ડાયરી (Doctorની diary) - Dr શરદ ઠાકર :: No Preview :(
લેબલ DrSharadThakar સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ DrSharadThakar સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
ડૉ. શરદ ઠાકર on Google Books
મંગળવાર, 23 સપ્ટેમ્બર, 2008 કાપલીઓ Books, DrSharadThakar, Gadget, Google 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
આજે Google Books API નું પહેલું ઉદાહરણ જોવા મળ્યું એટલે અજમાવવા માટે Doctor સાહેબની કલમનો ચાહક બીજું શું કરી શકે? એમની diary માંથી સત્યકથાઓનું આ સંકલન મળ્યું Google Books પર તે મૂકી જોઉં છું. આ માત્ર preview છે એટલે આખેઆખી ચોપડી અહિં વાંચી નાખવાની આશા રાખશો નહિં! આ સિવાય બીજી પણ કેટલીક books મળી:
વાંચન વિશેષ: ડૉ. શરદ ઠાકર અને અશોક દવે
ગુજરાત સમાચાર પૂર્તિના ચાહકો માટે ખાસ સર્ચ
બુધવાર, 25 જૂન, 2008 કાપલીઓ CoolTool, DrSharadThakar, Gujarati, GujaratSamachar, Live, Reading, RSS, Search 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
http://www.gujaratsamachar.com/gsa/20061011/guj/supplement/ જેવા પાના પરની દરેક કડી ચોક્કસ એચટીએમએલ ને સાધે છે. જેને કી-વર્ડ તરીકે વાપરીને ગુજરાત સમાચારની સાઈટ પુરતું સર્ચ કરવાથી એ આર્ટીકલની જૂની કડીઓ મળશે.
માઈક્રોસોફ્ટ લાઈવ (તમે RSS કડીનો ગૂગલ રીડરમાં ઉપયોગ કરી શકશો)
- અનાવૃત્ત anavrut site:gujaratsamachar.com
- રણને તરસ ગુલાબની gulab.html site:gujaratsamachar.com
- એક બે ને સાડા ત્રણ bhat.html site:gujaratsamachar.com
ગૂગલ (સર્ચ RSS ઉપ્લબ્ધ નથી - ૨૦૦૮-૦૬-૨૫)
- પ્રાઈમ-ટાઈમ primetime.html site:gujaratsamachar.com
- બુધવારની બપોરે bapor.html site:gujaratsamachar.com
- સંવેદનાના સૂર sanvedna.html site:gujaratsamachar.com
- કક્કો-બારખડી kakko.html site:gujaratsamachar.com
આ માત્ર ઉદાહરણો જ છે, આપ પણ આવા કી-વર્ડ્ઝ વાપરીને આવી ખાસ સર્ચ બનાવી શકો છો.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)

