મારા એક મિત્રએ એક Fruit Stall ખોલવા વિચાર્યું અને નામ પાડવા માટે મારો મત પૂછ્યો તે મેં કહ્યું રાખો "ધીરજ ફળ ભંડાર" કારણ કે ધીરજનાં ફળ મીઠાં! છેલ્લા આઠ વર્ષથી ભણતો હતો તે આજે મને આ પ્રમાણપત્ર મળ્યું! Certificate પર click કરવાથી વધુ માહિતિ મળશે.
ધીરજનાં ફળ Internet Diploma
સોમવાર, 8 સપ્ટેમ્બર, 2008 કાપલીઓ Certification, Fun 0 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)

No Response to "ધીરજનાં ફળ Internet Diploma"
Post a Comment
આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.