चलो आखिरकार अब google indic transliteration सेवा Blogger पर हिंदी और अन्य प्रादेशिक भाषाओं मे उपलब्ध है. गुजराती को शायद अभी देर है पर यहाँ तो पहोंचे! हिंदी मे लिखने के बाद उसे गुजराती मे परिवृत्त करने के लिए xlit bookmarklet का इस्तेमाल किया जा सकता है. पहेले आपको अपने Blogger account मे transliteration सेवा activate करानी पड़ेगी.
આ હુ ગુજરાતીમા લખવા માગતો હતો એટલે મેં google indic transliteration હિંદી નો ઉપયોગ કરીને દેવનાગરી લિપિમા લખ્યુ પછી preview કરીને જે 'લખાન' ગુજરાતીમા જોઇતુ હતુ તેને select કરીને xlit bookmarklet પર click કરતા તે ગુજરાતી લિપિમા પરિવર્તિત થઈ ગયુ જેને copy કરીને પાછા Compose mode મા paste કરી દિધુ.
bonus :
ગુજરાતી xlit bookmarklet xlitG
google indic transliteration सेवा Blogger पर
મંગળવાર, 24 નવેમ્બર, 2009 કાપલીઓ Blog, Bookmarklet, Google, Hindi, Indic, transliterator 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
1 Response to "google indic transliteration सेवा Blogger पर"
અજ્ઞાત કહ્યું...-
-
રવિવાર, ઑક્ટોબર 09, 2011 9:03:00 AM
અરે ભાઈ તમે સારું કામ કર્યું. ગૂગલેએ આપ્રણે સારી સગવળ કરી દીધી.
Post a Comment
આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.